કોરોના સંકટ / સુરતમાં કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં કોરોના વૉરિયર્સનું કોરોનાથી નિધન

Surat Covid19 hospital corona warriors death

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની ઝપેટમાં આમ જનતાની સાથે કોરોના વોરિયર્સ પણ પોઝિટિવ જોવા મળતા હોય છે. ત્યારે સુરત શહેરમાં કોરોના વોરિયર્સ અસ્મિતા પટેલનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર કરતાં તેમને સંક્રમણ લાગ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ