સજા-એ-મોત / સુરત કોર્ટનો મોટો ચુકાદો: પૂણામાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી ઘાતકી હત્યા કરનાર નરાધમને ફાંસી, 120 દિવસમાં મળ્યો ન્યાય

Surat court verdict, gives death sentence to accused who Rape and brutally murdered a 3-year-old girl in puna

સરકાર તરફી 46 સાક્ષીઓની જુબાની રજૂ કરાઇ, પોલીસે ઘટનાના 15 દિવસમાં જ ચાર્જસીટ દાખલ કરી હતી, 14 એપ્રિલ 2022ના રોજ બન્યો હતો દુષ્કર્મ બાદ હત્યાનો બનાવ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ