ઐતિહાસિક ચુકાદો / સુરતઃ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા

Surat Court death sentence rape kil case anil yadav

સુરતના ગોડાદરા વિસ્તારમાં બાળકી દુષ્કર્મ હત્યા મામલે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 3 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર અને હત્યા કરનાર આરોપી અનિલ યાદવ દોષીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ