અભિયાન / સુરત મનપા દ્વારા કોરોના પર કાબૂ મેળવવા શરુ કરાયું અભિયાન, 'માસ્ક નહીં તો ટોકીશું, કોરોનાને રોકીશું'

surat coronavirus slogan ask a mask

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને નાથવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાને SMC દ્વારા 'Ask A Mask' અભિયાન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં મનપા કમિશ્નર દ્વારા માસ્ક વિશે સમજ આપવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ