કોરોના સંકટ / સુરતમાં કોરોનાના કેસ વધતાં શહેરના વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Surat coronavirus positive case merchant shop

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યાં છે. સુરત શહેરમાં કોરોનાનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરમાં વધી રહેલ કોરોના સંકટ વચ્ચે વેપારીઓએ સ્વૈચ્છીક રીતે દુકાનોનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો છે. શહેરના દુકાનદારોએ 31 જુલાઇ સુધી આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ