લોકડાઉન / સુરતના ડિંડોલીમાં ટોળાનો પોલીસ પર પથ્થરમારો, હિરાબુર્સમાં સ્થાનિક મજુરોએ ઓફિસની તોડફોડ કરી

Surat coronavirus lockdown police people clash gujarat

સુરતના ડિંડોલીમાં દુઃખદ ઘટના બની છે. લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસ જવાનો પર લોકોએ પથ્થરમારો કર્યો છે. લોકડાઉન વચ્ચે લોકો રસ્તા પર નીકળી પડતાં પોલીસ જવાનોએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ લોકોએ જીદ્દ પકડી પોલીસ સામે રકઝક કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. લોકોના ટોળાએ પોલીસ જવાનો પર પથ્થરમારો કરતાં પોલીસ જવાનો ઘવાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ