Coronavirus / કોરોનાને પછાડીને ઘરે પહોંચેલી સુરતની યુવતીએ વીડિયો બનાવી આપ્યો આ સંદેશ, કહ્યું Thank You!

surat coronavirus gujarats first patient gets recovered posts thank you video on social media

બિમારી અને ખૌફનું બીજું નામ બની ગયેલા કોરોના વાયરસના કેસીસ ગુજરાતમાં રોજ ને રોજ વધતા જાય છે. જો કે તેની સામે કોરોનાને માત આપનાર દર્દીઓ પણ હવે સામે આવી રહ્યા છે. સુરતની રીટા બચકાનીવાલા નામની યુવતી આજે કોરોના વાયરસથી મુક્ત થઇ ગઈ છે. તેણે તેના સોશ્યલ મીડિયાના એકાઉન્ટ ઉપર સૌનો ભાવવશ થઇને આભાર વ્યક્ત કરતો એક વીડિયો મુક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ