કોરોના કૌભાંડ / સુરતમાં ફરી કોરોનાના ઇન્જેક્શન કૌભાંડ, પુરાવા અને RTI સાથે આરોગ્યમંત્રીને ફરિયાદ

surat corona injection scam RTI

સરકારી કામ અને કૌભાંડ હવે એક બીજાનો પર્યાય થઈ ગયા હોય તેવું લાગે છે. ગુજરાતમાં કૌભાંડ એ કોઈ નવાઈની વાત નથી. પણ જ્યારે વાત સ્વાસ્થ્યની હોય અને આવા કૌભાંડ થાય ત્યારે ખરેખર ભ્રષ્ટાચારની તમામ હદો આવી ગઈ હોય તેવું લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ