કૌભાંડ / વડોદરા બાદ સુરત સિવિલમાં ઈન્જેક્શન કૌભાંડ: 150 ઇન્જેક્શન બારોબાર વેંચી દેવાયા, જાણો શું છે મામલો

Surat corona injection scam in civil hospital

વડોદરા બાદ હવે સુરત સિવિલમાં પણ ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યુ છે. મહામારીમાં પણ લોકો મદદ કરવાને બદલે ઈન્દજેક્શનની ગોલમાલ કરીને રૂપિયા કમાવવાનું વિચારી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ