સો-સો સલામ / એક-બે લાખ નહીં આશરે 1.50 કરોડ રૂપિયાના કિંમતી સામાનને પરત આપ્યો, જાણો કોણ છે આ ઈમાનદાર

Surat Corona Covid Center Civil Hospital Chief Security Officers

એક તરફ કોરોનાના દર્દીઓની ચીજવસ્તુઓ ચોરાઈ જતી હોવાની બુમો છે ત્યારે સુરત સિવિલમાં ચીફ સિક્યુરિટી ઓફિસરે કોવિડ મૃતકોના પરિજનોને 1.50 કરોડની કિંમતી ચીજ વસ્તુઓ પરત સોંપી છે

બ્રેકિંગ ન્યૂઝ