ઉલ્લંઘન / સુરતમાં કોંગ્રેસ નેતાએ ફરી કર્યું નિયમોનું ઉલ્લંઘન, ભોજન સમારંભમાં ઉમટી લોકોની ભીડ

surat congress leader coronavirus local body election

સુરતમાં કોરોનાકાળ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. વાયરલ થયેલા વીડિયોમાં કોંગ્રેસના નેતા નિલેષ કુંભાણીના ભોજન સમારંભમાં લોકોની ભીડ ઉમટેલી જોવા મળી. જો આ અગાઉ પણ નિલેષ કુંભાણીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ