લાલ 'નિ'શાન

અગ્નિકાંડ / વડોદરા મનપાની વહાલાં-દવાલાંની નીતિ! નાના ક્લાસીસોને જ ફટકારી નોટિસ

Surat Coaching Centre Fire Gujarat

સુરતમાં સર્જાયેલી આગ હોનારત બાદ સમગ્ર રાજ્યના મહાનગરો અને નગરપાલિકાઓમાં તંત્રએ અગમચેતી રૂપે કાર્યવાહી હાથ ધરી હતી. વાત ફાયર સેફ્ટિની સુવિધા ઉભી કરવાની હોય કે પછી ડોમ ઉતારવાની હોય. તંત્ર દ્વારા હવે નાના સંચાલકો પર તવાઈ અને મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા હોય તેવી ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે વડોદરામાં ટ્યુશન ક્લાસીસો સાથે ફાયર સેફ્ટિના નામે કેવી અપનાવવામાં આવી રહી છે વહાલાં દવલાંની નીતિ જોઈએ આ અહેવામાં.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ