લાલ 'નિ'શાન

સુરત અગ્નિકાંડ / વધુ એક વિદ્યાર્થિનીનું થયું મોત, ટયુશન સંચાલકની ધરપકડ

Surat coaching center fire one more student death

સુરતના સરથાણામાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગ લાગતા 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જો કે હવે સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ