બેજવાબદારી / VIDEO: સુરત સિવિલમાં લોલમલોલ, દાખલ કેદી દર્દી ફૂંકી રહ્યો છે સિગારેટ

Surat Civil negligence The admitted patient is smoking a cigarette

સુરત સિવિલમાં ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. જાહેરમાં સિગારેટ પીવી એ પણ દંડનીય છે ત્યારે સુરત સિવિલમાં દર્દીઓ સિગારેટ ફૂંકતા નજરે પડ્યા છે એટલું જ નહીં પરંતુ આ કેદીઓ છે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ