બેદરકારી / સુરત સિવિલમાં ઈન્જેક્શન આપતાં મહિલાને આડ અસર

Surat Civil Giving injection Allergy women

અમદાવાદ વી.એસ હોસ્પિટલમાં બેદરકારી બાદ હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રેઈની નર્સે ઈન્જેક્શન આપતા એક મહિલાને આડ અસર થઈ છે. આ ઈન્જેક્શન બાદ દર્દી મહિલાના હાથમાં પ્રવાહી પડતા હોસ્પિટલ દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબ દ્વારા મહિલા દર્દીના હાથનું ઓપરેશન પણ કરવામાં આવ્યુ હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ