આંખો ખોલનારો કિસ્સો / પિતાએ સતત PUB-G ગેમ રમતા પુત્રને ઠપકો આપતા કર્યું એવું કે જાણી તમે પણ ચોંકી જશો

surat city pubg game child mother father

હાલમાં બાળકો મોબાઇલમાં સતત ગેમ રમતા વધારે જોવા મળી રહ્યો છે. ચિકિત્સકો દ્વારા પણ આ મામલે સતત જણાવામાં આવી રહ્યું છે આનાથી બાળકોની આંખોને ઘણુ નુકસાન થઇ રહ્યું છે. બાળકોથી લઇને યુવાઓમાં PUB-G ગેમનું આકર્ષણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના ખાતે PUB-G ગેમ મુદ્દે તકરાર થતા યુવકે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ