મુશ્કેલી / સુરત શહેરમાં વરસાદ બાદ ખાડાના સામ્રાજયથી લોકોને હાલાકી, રાહદારીઓમાં રોષ

surat city after rain road damge

ગુજરાતમાં હાલ વરસાદની આગાહી વચ્ચે છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે વરસાદના પગલે રાજ્યના ઘણા શહેરોમાં તંત્રની ઉદાસીનતા વચ્ચે ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. જેને લઇને સુરત શહેરમાં વરસાદ બાદ ખાડાનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં મસમોટા ખાડા જોવા મળ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ