શ્રેષ્ઠ કામગીરી / સુરતમાં 108 એમ્બ્યુલન્સ કર્મચારીએ કર્યું એવું કામ કે તમે પણ કરશો 'સલામ'

surat city 108 ambulance women Pregnancy

ગુજરાતમાં વારંવાર 108 એમ્બ્યુલન્સને લઇને સવાલો ઉઠતા હોય છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા ઇમર્જન્સીમાં મહિલાની મદદ કરી એક શ્રેષ્ઠ સેવા પુરી પાડી છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાની સમયસર મદદ કરી સ્ટ્રીટ લાઇટમાં પ્રસુતિ કરાવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ