નિર્ણય / સુરતમાં હજુ આ તારીખ સુધી નહીં ખુલે ટેક્સટાઇલ માર્કેટ, હીરા બજાર પણ બંધ રાખવા નિર્ણય

Surat Citty textile market open coronavirus guideline

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી યથાવત જોવા મળી રહી છે. ત્યારે રાજયમાં અમદાવાદ બાદ સુરત શહેર કોરોનાની ઝપેટમાં સૌથી વધારે જોવા મળ્યું છે. સુરતમાં કોરનોના કસે સતત વધી રહ્યાં છે. અનલોક-1માં શરૂ થયેલા ધંધા-રોજગાર બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે હવે શહેરમાં હીરા બંધ રાખવાનો અને હજુ 19મી સુધી ટેક્સટાઇલ માર્કેટ શરૂ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ