અગ્રેસર / ધોની-કોહલી સહિત IPLના પ્લેયર્સનું કાપડ ગુજરાતના આ શહેરમાં થાય છે તૈયાર, ચીનની આ મોનોપોલી પણ તોડી

Surat circular knitting fabrics sector trade opportunity ipl cricket china

સુરત વિશ્વભરમાં હીરાનગરી તરીકે તો પ્રખ્યાત છે જ સાથે કાપડ ઉદ્યોગમાં પણ વિશ્વ વિખ્યાત છે. સુરત પોલિસ્ટર અને જરી ઉપરાંત હવે કાપડ ઉદ્યોગ નિટીંગ સેક્ટરમાં પણ આગળ વધી રહ્યું છે. સુરત માટે વેપારની મોટી તક ઉભી થઇ છે. કારણ કે કોરોના પહેલા આ કાપડ ચીનથી આવતું હતું પરંતુ લોકડાઉન બાદ વેપાર બંધ થતા સુરતના વેપારીઓએ આ લાભ લઇ રહ્યા છે. ત્યારે હવે અને સ્પોર્ટ્સમાં જતા કપડા સુરતની સર્ક્યુલર ઇન્ડસ્ટ્રીઝમાંથી તૈયાર થઇને એક્સપોર્ટ થઇ રહ્યા છે. સુરતમાંથી દરરોજ 4.5 લાખ કિલો અંદાજે રૂપિયા 5.5 કરોડનું પ્રોડક્શન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ