ખુલાસો / સુરતનો ચોંકાવનારો કિસ્સો : કિશોરે પડોશી પાસે મોબાઈલ માંગ્યો તો ગુસ્સામાં આવી કરી નાંખી હત્યા

surat child murder mobile game police inquiry

સુરતના પાંડસેરામાં વિસ્તારમાં થોડા દિવસ પહેલા અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે પોલીસ થોડા જ કલાકોમાં કિશોરને શોધી ગુનો ઉકેલવામાં સફળતા મેળવી હતી. જો કે કિશોરની હત્યા કેમ કરવામાં આવી હતી તેને લઇને થયેલા ખુલાસા બાદ ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સતત ગેમ રમવા માટે મોબાઇલની માગ કરતા યુવકે કિશોરની હત્યા કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x