સુરત / સ્કૂલ રીક્ષામાંથી પટકાયું બાળક, VIDEO જોઈ કહેશો 'રામ રાખે તેને કોણ ચાખે'

Surat : child fell from school rickshaw in Puna gam

સુરતમાં પુણા વિસ્તારમાં વધુ એક વખત સ્કૂલ રિક્ષા ચાલકની બેદરકારી સામે આવી છે. રેલિંગ વગરની સ્કૂલ રિક્ષામાંથી વિદ્યાર્થી પટકાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રિક્ષા ચાલકે ટર્ન મારતા બાળક રોડ પર પટકાયુ હતો. વિદ્યાર્થી નીચે પટકાયા બાદ પણ ચાલક રિક્ષા દોડાવી હતી. વિદ્યાર્થીએ બુમો પાડ્યા બાદ પણ ચાલકે રિક્ષા ઉભી રાખી ન હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ