લો બોલો! / સુરતમાં ધોરણ 10ના 41 વિદ્યાર્થીઓનું ભાવિ ટલ્લે, કોણ જવાબદાર શાળા કે શિક્ષણ વ્યવસ્થા?

surat Cancellation of school accreditation Class 10 students future in dark

શિક્ષણ વ્યવસ્થામાં ગરબડીને કારણે સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ અંધકારમય જણાઈ રહ્યુ છે. સુરતમાં શાળાની માન્યતા રદ્દ થતા ધોરણ 10ના 41 વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ તો અધ્ધરતાલ દેખાઈ રહ્યુ છે. આ વિદ્યાર્થીઓની આ સ્થિતિ માટે કોણ જવાબદાર? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ