તપાસ / સુરત : પાટીદાર અગ્રણીના આપઘાત મામલે પોલીસને મોટી સફળતા, નામાંકિત બિલ્ડર સહિત 2 ઝડપાયા

Surat business men durlabh Patel committed suicide 2 builder arrested by police

કરોડ પતી ક્વોરી માલિક દુર્લભ પટેલના આપઘાત મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે આ મામલે સૌ પ્રથમ VTVએ સવાલ ઉઠાવ્યા હતા જેના પરિણામ સ્વરૂપે પોલીસ અને ભૂમાફિયાઓની સાંઠગાંઠ વાળી આ ઘટનાની તપાસ તેજ બની હતી ત્યારે એક પછી એક ધરપકડનો દોર તેજ બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ