જવાબદાર કોણ ? / ઓહ ભાઈ સંભાળીને! આવી મુસાફરી ભારે પડી શકે છે, સુરતની બસમાં મુંબઈની લોકલ ટ્રેન કરતાં પણ ખરાબ હાલત

Surat buses are in worse condition than Mumbai local trains

Surat City Bus Video: સુરતમાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. સિટી બસના દરવાજે લટકતા મુસાફરોનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મુસાફરો દરવાજે લટકતા જોવા મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ