આપવીતિ / 'મેં વિચાર્યું અહીં રહીશ તો દાઝી જઇશ, જો કૂદીશ તો પણ મરી જઇશ, પછી મેં....'

Surat building fire student jumped off 4th floor to escape

સુરતના સરથાણામાં થયેલ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 22 વિદ્યાર્થીઓના મોતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ તક્ષશિલા આર્કેડમાં ચાલી રહેલ એક ઇસ્ટીટ્યૂટમાં શુક્રવાર સાંજે આગ લાગી ગઇ હતી જેમાં મૃત્યુાંક 22 સુધી પહોંચ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ