સુરત / સરથાણામાં અગ્નિકાંડનો મામલો, CM નિવાસ સ્થાને આજે મંથન

surat building fire meeting at CM residence

સુરત શહેરના સરથાણામાં અગ્નિકાંડ મામલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શહેરી વિકાસ વિભાગ પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રીને રજૂ કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ