સુરત / ઘરના ઘરની આશા પર ફરી વળ્યું પાણી! 3 કરોડથી પણ વધુ ઉઘરાણી સાથે બિલ્ડરોની છેતરપિંડી

Surat Builders cheated 164 people in the name of a flats

કામરેજ નજીક પટેલ ડેવલપર્સનાં નામે કમલેશ પીઠવડીવાળા, યોગેશ કોટડિયા અને ભરતભાઇ સહિત અન્ય બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાઇ છે. સુરતમાં મકાન આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરાઇ છે. ત્યારે કાપોદ્રા પોલીસે પટેલ ડેવલપર્સના ત્રણેય બિલ્ડર્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ