સલામ / આ છે આજના વીર ભામાશા : સુરતના બિલ્ડરે 42 ફ્લેટ જરૂરિયાતમંદોને આપી દીધા ભાડે રહેવા

surat builder accommodated 42 families who are facing financial crisis

વાત દરિયાદીલીના પ્રકાશની કરવી છે. એવો પ્રકાશ જે અનેક ગરીબો માટે કોરોનાના અંધકારમાં છત બની પ્રગટ્યો. વાત સુરતના એક બિલ્ડરની છે. જેણે પોતાના 42 ફ્લેટ વિના મુલ્યે ગરીબ મજદૂર લોકોને રહેવા માટે આપી દીધા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ