સુરત / જ્યારે BRTS બસના પૈડાં અચાનક થંભી ગયા, હડતાળના પગલે મુસાફરોને હાલાકી

Surat BRTS Bus Driver strike

સુરતમાં BRTS બસના ડ્રાઈવરો અચનાક હડતાળ પર ઉતર્યા છે.  જેને લઇને સચિન થી ઉધના, સોમેશ્વરથી સોમેશ્વર અને સરથાણાથી ONGC રૂટની તમામ સેવા બંધ રખાઈ છે. પગાર વધારાની માગને લઈને BRTS બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે સુરત શહેરની 67 બસ બંધ રહેશે. BRTS બસ બંધ રહેતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ