ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સલામ! / માનવતાની મહેક! સુરતના એક બ્રેન ડેડ યુવાને આઠ આઠ વ્યક્તિઓને અંગદાન કરી આપ્યું નવજીવન

Surat brain dead man organ donate for 8 people

સુરતના એક બ્રેન ડેડ યુવાને આઠ આઠ વ્યક્તિઓને અંગદાન થકી નવજીવન આપ્યું છે, જ્યારે આ અંગદાન સમયસર અમદાવાદ અને મુંબઇ ની હોસ્પિટલો સુધી પહોંચે તેને માટે ત્રણ જુદા જુદા ગ્રીન કોરિડોર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા, સુરતમાંથી આ 29 માં હૃદય નું દાન થયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ