ભ્રષ્ટાચાર / સુરત BOB 2.27 કરોડની રકમની અલગ-અલગ કંપનીના નામે ધિરાણ: CID ક્રાઈમ ફરિયાદ

surat bob bank loan scam CID crime complain against 24 bank officer agent

સુરતમાં ધિરાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. બેંકના અધિકારીઓ, એજન્ટો, ધિરાણ લેનાર સહિત 24 સામે ગુનો દાખલ કર્યો છે. સુરત CID ક્રાઈમમાં સમગ્ર કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ