ઉજવણી / ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ C. R Patil ના સન્માનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વાળી રેલી

Surat bjp president cr patil warm welcome in car rally

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નવસારી સાંસદ C R પાટીલા સન્માનમાં સુરત શહેર ભાજપ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અને કોરોના કાળમાં રેલી ચર્ચાનું કારણ ન બને તે માટે કાર રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે આવા કપરા કાળમાં ઉજવણીની રેલી ટીકાને પાત્ર તો છે જ તેવો ગણગણાટ પણ ઉઠી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ