નિયમનું ઉલ્લંઘન / સુરત ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી આવ્યા વિવાદમાં, કોરોના મહામારી વચ્ચે ઉજવ્યો જન્મદિવસ

surat bjp corporator birthday coronavirus municipal corporation no action

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ તેમજ સુરતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જોવા મળી રહી છે. ત્યારે સુરત ખાતે ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારીએ શહેરમાં કોરોના સંકટ વચ્ચે જન્મદિવસની ઉજવણી કરતાં વિવાદમાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ