કાર્યવાહી / આ એક ભૂલ ભાજપના કોર્પોરેટરને પડી ભારે! એવું શું કર્યું કે ચૂંટણી ટાણે જ પોલીસ ઉઠાવી ગઇ, જુઓ સમગ્ર મામલો

Surat BJP corporator arrested by police

સુરતના પાંડેસરાના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલની આચાર સંહિતાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે. શરદ પાટીલે મતદાન દરમિયાન બૂથ પરથી વીડિયો બનાવીને ભાજપને મત આપવાની અપીલ કરતા ચૂંટણી પંચે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ