દારૂબંધી? / સુરતમાં ભાજપનો વિકાસ કે વિલાસ? કોર્પોરેટરની મદિરાની મહેફિલનો વીડિયો વાયરલ

 Surat BJP corporator alcohol drinking and dancing video viral

સુરતમાં ભાજપનો વિકાસ કે વિલાસ? ભાજપના કોર્પોરેટરનો મદિરામાં મસ્ત થઈને ઝુમતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ નગરસેવક ફરાર થઈ ગયા છે. દારૂબંધીની દુહાઈ દેતી ગુજરાત સરકારના નેતાઓ જ બેફામ બની દારૂની મહેફિલ માણે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ