બેદરકારી / 'મહામારીમાં ઉત્સવ' : ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખના સન્માનમાં કોરોના ગાઈડલાઈન ભુલાઈ

surat bjp c r patil welcome party bjp leader forgot corona guideline

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ C R Patil ના સ્વાગતમાં સુરતમાં ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા હતા. આ નેતાઓ સામે હાલ કોરોનાની મહામારીમાં આ રીતે રસ્તા ઉપર ભેગા થવા મામલે કાર્યવાહી થશે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ