સુરત / ભાજપના આ નેતા પ્રજાનો આભાર માની રહ્યા છે હો! જો કે તેમની આ હરકતને કારણે ટ્રાફિકજામ

surat BJP c r Patil thanks for people in corona lockdown and traffic jam

ભાજપના સાંસદો પગપાળા નીકળીને સુરતવાસીઓનો આભાર માન્યો હતો. પણ આ આભાર માનવા માટે નેતાઓ કાર્યકરોનો કાફલો લઈને નીકળી પડ્યા હતા જેને કારણે પોલીસનું કામ વધી પજ્યુ હતુ અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ