સુવિધા / રાજ્યમાં e-FIR નોંધાવવામાં સુરત અગ્રેસર, માત્ર એક જ મહિનામાં નોંધાઇ 426 ઇ-ફરિયાદ

surat become first city in e-fir filing in gujarat

રાજ્ય (Gujarat) માં વાહન ચોરી કે મોબાઇલ ચોરીની ફરિયાદ માટે સરકારે e-FIRની સુવિધા શરૂ કરી છે. જેમાં સુરત શહેર સૌથી અગ્રેસર રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ