સારા સમાચાર / મોટા શહેરોને માત આપી સુરતે માર્યું મેદાન : દેશના 100 સ્માર્ટ સિટીના રેન્કિંગમાં સુરત સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે  

Surat beats big cities: Surat ranks first among 100 smart cities in the country for three consecutive years

ઈમેટ સ્માર્ટ સિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક અને ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક, વર્ષ 2020ના પરિણામાં પ્રમાણે સુરતને સિટી એવોર્ડ, રાઉન્ડ 1ની ‘બેસ્ટ પર્ફોમિંગ સિટી તેમજ 4 પ્રોજેક્ટ માટે એવોર્ડ મળ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ