સુરક્ષા / સુરતમાં આ થઈ શકે તો અમદાવાદમાં કેમ નહીં?

surat auto rickshaw driver compulsory his name address on dashboard

રિક્ષામાં ચોરી-લૂંટફાટના બનાવો છતાં શહેર પોલીસ બોર્ડ લગાવવાના નિયમ લાવવાના મૂડમાં નથી. સુરતમાં દરેક રિક્ષામાં પેસેન્જરને દેખાય તે રીતે ચાલકનું નામ, મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવવી ફરજિયાત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ