દુર્ઘટના / સુરત: ઉધનાની ફેક્ટરીમાં ઓક્સિજન બોટલનો થયો ભયંકર બ્લાસ્ટ, 1નું મોત, 4 ઇજાગ્રસ્ત, 12 લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યૂ

Surat ashok Oxygen factory Oxygen bottle blast one killed

સુરત ઉધના વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે.  આ ફેક્ટરીમાં ઓક્સિજન બોટલમાં બ્લાસ્ટ થયો છે. જેમાં એક વ્યક્તિનુ મોત અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત તયા છે. જયારે  અન્ય 12 લોકોનું રેસ્ક્યુ કરવામા આવ્યું છે. આ બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ પણ લાગી હતી. આ આગ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x