Surat / ક્યાં છે દારૂબંધી? દારૂની મહેફિલ માણતા 67 લોકોની કરાઈ ધરપકડ, 50થી વધુ મહિલાઓ

Surat Ashirwad farm house lip year alcohol party 67 arrest in police raid

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ગઈકાલે જ હજુ કચ્છના મુદ્રાનો દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ત્યારે સુરતમાં લીપ યરની મદીરાની મહેફીલ માણતી 50થી વધુ મહિલાઓની સુરત પોલીસે અટકાયત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ