નવતર પ્રયોગ / સડેલા શાકભાજીથી લાખો રૂપિયા કમાઈ રહ્યું છે ગુજરાતનું આ APMC માર્કેટ, કેન્દ્ર સરકારે કર્યા વખાણ

surat apmc made cng gas from vegetables

સુરતના ખેતીવાડી બજારે સડેલા શાકભાજીના ઉપયોગ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેતબજાર હોવાથી સ્વાભાવિક રીતે માર્કેટમાં સડેલા શાકભાજીનો અઢળક કચરો નીકળતો હોય છે. એવામાં વેસ્ટમાંથી બેસ્ટની નીતિના ધોરણે માર્કેટમાં આ સડેલા શાકભાજીમાંથી ગેસનું ઉત્પાદન કરીને તેને ગેસ કંપનીને આપવામાં આવે છે. જેનાથી માર્કેટને લાખોની આવક થઇ રહી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ