Coronavirus / સુરત અને ખેડા બજારો ધમધમતા જોવા મળ્યાં, લોકોએ કર્યો ખુલ્લેઆમ કાયદાનો ભંગ

surat and kheda people outside in lockdown coronavirus in gujarat

રાજ્યમાં 31 તારીખ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં આજરોજ સુરત અને ખેડા ખાતે બજારો ધમધમતાં જોવા મળ્યાં. સુરતમાં સવારથી લોકો શાકભાજી લેવા માટે ઉમટયાં હતા.  જો કે આ બધા વચ્ચે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધીને 33 થઇ ગયા છે. સુરત અને ગાંધીનગરમાં વધુ 2-2 પોઝિટવ કેસ સામે આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ