નશાખોરી / ગુજરાતમાં દારૂ લાવવા નવા-નવા કીમિયાઃ સુરતની ટ્રેનમાં પોટલામાં છૂપાવીને દારૂની હેરાફેરીનો VIDEO વાઈરલ

Surat And Ahmedabad New alchemy to bring alcohol in Gujarat

વાપી તરફથી આવતી ટ્રેનમાં પોટલામાં દારૂની હેરફેર થતી હોવાનો વીડિયો અજાણી વ્યક્તિએ વાઈરલ કર્યો અને ટ્રેનથી સુરત રેલવે સ્ટેશન ખાતે દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યોનો દાવો કર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ