સૂચના / કારમાં 2 શખ્સો હથિયાર સાથે દેખાતા સુરત એરપોર્ટને કરાયું અલર્ટ, પોલીસ આવી એક્શનમાં

Surat Airport Alert car 2 people weapon control police

સુરત એરપોર્ટને અલર્ટ કરવામાં આવ્યું છે. પોલીસ કંટ્રોલ વિભાગને કોલ મળ્યો હતો. જેમાં કારમાં 2 શખ્સો હથિયાર સાથે દેખાયા હતાં. જેને લઇને સુરત એરપોર્ટને અલર્ટ કરી દેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ