બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / Surat Accident Truck Udhana area killed killed 2 children

સુરત અકસ્માત / ઉધના વિસ્તારમાં ટ્રક કાળ બનીને આવી, બસ સ્ટોપ પાસે 4 લોકોને લીધા અડફેટે, 2 બાળકોના કરુંણ મોત

Kishor

Last Updated: 04:11 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરના ઉધના વિસ્તારમાં બસ સ્ટોપ પાસે બેકાબૂ ટ્રકની ઠોકરે 2 બાળકોના મોત નિપજ્યાં હતા જ્યારે માતાને ગંભીર ઇજા થવા પામી હતી.

  • સુરત શહેરમાં બેદરકાર ટ્રકચાલકે વધુ એક પરિવાર વિખેર્યો
  • ઉધના વિસ્તારમાં બસ સ્ટોપ પાસે 4 લોકોને ટ્રકે લીધા અડફેટે
  • રોડ પર જતા માતા અને 2 બાળકો બન્યા અકસ્માતનો ભોગ    

સુરતમાં અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. જેમાં કાળ મુખા ટ્રકની ઠોકરે માતાની નજર સામે બે બાળકો કાળનો કોળિયો બની ગયા  હતા. બેદરકાર ટ્રકચાલકે વધુ એક પરિવાર વિખેરી નાખતા પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

2 બાળકોના મૃત્યુ, માતાને ગંભીર ઈજા
અક્સમાતને પગલે સૂરતનો ઉધનામાં બસ સ્ટોપ પાસેનો માર્ગ રક્તરંજિત બન્યો છે. જેમાં બેફામ સ્પીડે આવતા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબૂ ટ્રેકએ 4 લોકોને અડફેટે લીધા હતા. જે ને લઇને રસ્તે પસાર થતાં મા અને બે બાળકોને અકસ્માત નદીઓ હતો. આ ઘટનાને પગલે હેપ્પી અને સમંત શર્મા નામના 2 બાળકોને ગંભીર ઇજા થતાં  તેમનું કમકમાંટીભર્યા મોત નિપજ્યાં હતા.  જ્યાંરે માતાને ગંભીર ઇજા થતાં તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 


નવસારીમાં ટ્રક ચાલકે  મહિલાને અડફેટે લેતા ઇજા
અકસ્માતની વધુ એક ઘટના નવસારી શહેરમાં સામે આવી હતી. જેમાં ટ્રક ચાલકે લુન્સીકુઈ વિસ્તારમાં એક મહિલાને અડફેટે લેતા ગંભીર ઇજા થવા પામી હતી.મહિલાને ગંભીર ઈજા પહોચાડી ટ્રકચાલક શખ્સ ફરાર થઇ ગયો હતો. જેને લઇને ઈજાગ્રસ્ત મહિલાની નવસારી હોસ્પિટલમાં ખસેડી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ