ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દૂર્ઘટના / સુરત નેશનલ હાઇવે પર ફિલ્મોને ટક્કર મારે તેવો અકસ્માત, ગેસ બોટલ ભરેલી ટ્રકમાં 10 બ્લાસ્ટ થતાં 3 ઘાયલ

Surat accident on national highway

સુરતના નેશનલ હાઇવે 48 પર અકસ્માત થયો છે. અમદાવાદ-મુંબઇ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. કાર અને નાઈટ્રોજન ગેસ ભરેલા ટ્રકનો અકસ્માત થતા કાર અને ટ્રકમાં આગ લાગી હતી. ગેસની બોટલ ભરેલી ટ્રકમાં આગ લાગતા બ્લાસ્ટ થતા હતા. જેથી ફાયર વિભાગ સહિતની બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ