દુર્ઘટના / સુરતમાં ગમખ્વાર અકસ્માતમાં માંડવીના નાયબ મામલતદાર અને તેમના પતિનું મોત

surat accident : deputy mamlatdar and husband died

માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ગમખ્વાર અકસ્માતમાં માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું મોત નીપજ્યું છે. ઘટના વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર બની હતી. જ્યાં દુર્ઘટનામાં બંનેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ